G.D.P. વધી રહ્યું છે. હા, Gross Depletion in Pollution (G.D.P.).
આ તો પ્રકૃતિએ તેની અનેરી પણ કઠોર પૉલિસી અપનાવી લીધી, જેથી એ તેનું G.D.P. વધારી શકે, જેના થકી આપણે છીએ, જેના થકી આપણું અર્થશાસ્ત્ર ટકી રહે, આપણે ઘણી વાર એની વૃદ્ધિનો વિચાર કરવાનું ભૂલી જઈએ છીએ. અર્થશાસ્ત્રમાં તેજી તો ત્યારે છવાય જ્યારે પ્રકૃતિ વેડફાય નહિ. હા, અમુક વર્ષો પ્રકૃતિનું શોષણ કરીએ તો અર્થશાસ્ત્રનું જી.ડી.પી. વધે ખરું, પણ લાંબા ગાળે જોતા એવું લાગે કે પ્રકૃતિને ન સાચવીએ તો એ પણ આપણને ન સાચવી શકે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 ઍપ્રિલ 2020
Published in નિરીક્ષક magazine and Opinion Magazine.
Link-
https://nirikshakgujaratipakshik.wordpress.com/
No comments :
Post a Comment